Ghazal music video · Classical · 4:27

શૂન્ય કરતાં તો...

The verses

  1. કેમ ભૂલી ગયા? દટાયો છું. આ ઈમારતનો હું ય પાયો છું.

    Meaning: Why have you forgotten? I lie buried deep.I too am the foundation of this edifice, you keep.

  2. વઢ નથી વિપ્ર, આ જનોઈ નો, આમ હું આડેધડ કપાયો છું.

    Meaning: It's no quarrel, O Brahmin, concerning this sacred thread,But thus, I've been cut down, indiscriminately, instead.

  3. ઊંચકે કોણ પંથ ભૂલ્યાને? આપમેળે જ ઊંચકાયો છું.

    Meaning: Who lifts the one who's lost their path?I've lifted myself up, on my own.

  4. મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ’, શૂન્ય કરતાં તો હું સવાયો છું.

    Meaning: Though in the total I am zero, 'Ghayal', Still, I am one-and-a-quarter more than zero.

Amrut Ghayal

More from this poet

See all videos →