Ghazal music video · Classical · 4:54
નીકળ્યા!
The verses
ના હિન્દુ નીકળ્યા, ન મુસલમાન નીકળ્યા, કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા.
Meaning: No Hindu emerged, no Muslim was found,When graves were opened, only humans were around.
તારો ખુદા કે નીવડ્યાં બિન્દુય મોતીઓ, મારાં કરમ કે અશ્રુઓ તોફાન નીકળ્યાં!
Meaning: Your God, or perhaps fate, made every drop a pearl, My karma, or my tears, turned out to be a storm!
કરતા હતા પહાડનો દાવો પલાશ પણ, આવી જો પાનખર તો ખર્યાં પાન નીકળ્યાં.
Meaning: Even the Palash claimed a mountain's grand array,But with autumn's arrival, just fallen leaves held sway.
હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો, ‘ઘાયલ’, એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.
Meaning: Those whom I took to be my very breath,‘Ghayal’, those breaths became decrees of death.
Amrut Ghayal
