Ghazal music video · Classical · 5:34

વિવાહની વરધોમાં વરની તરફથી ગાવાનું ગીત

Vivaahnii Vardhomaan Varnii Tarafthii Gaavaanun Geet

The verses

  1. લાડો ચતુર ચીતારાને વિનવે; જો તું આજ રાજનગર જાય, ચતુર ચીતારા તને વિનવું;

    Meaning: The clever maiden entreats the painter; if today, you go to the royal city, clever painter, I entreat you.

  2. તે તું છબીલીને છાની રીતે આપજે; મારા હાથનો લખેલો હાથો હાથ, ચતુર ચીતારા તને વિનવું.

    Meaning: That, to the beautiful one, you give secretly; The hand-print written by my hand, O clever painter, I implore you.

  3. ખરા મિત્રની પરીક્ષા તો ત્યારે પડે; જ્યારે કંઈ પણ પડે તેનું કામ, ચતુર ચીતારા તને વિનવું;

    Meaning: A true friend's worth is known when trials come,When work is needed, clever painter, I implore thee.

  4. ઘણા સ્વારથિયા મિત્ર તો સંસારમાં, દીસે દુનિયામાં દલપતરામ, ચતુર ચીતારા તને વિનવું.

    Meaning: Many selfish friends are seen in the world, indeed, throughout the earth.Dalpatram, O clever portrayer, I make my humble plea to you.

Dalpatram

More from this poet

See all videos →