Ghazal music video · Classical · 5:27
કન્યાને મોંજોણું કરતાં ગાવાનું ગીત
Kanya Ne Mojonu Karata Gavanu Geet
The verses
ચંપાંબા ચીત ચાહીને, નિરખો સાસર વેલ; લાયક વસંત લાવેલ, ઓઢો ચળકતી ચુંદડી;
Meaning: Champamba, with loving heart, behold your marital vine;A worthy spring has dawned, don your shimmering chunari fine.
સોનૈયા સવા લાખનું, ગણતાં મૂલ ગણાય; એતો અનુમાન થાય, ઓઢો ચળકતી ચુંદડી;
Meaning: A lakh and a quarter of gold, its worth can be told; Yet it's but a guess, when Odho's shining veil takes hold.
સુફળ મનોરથ સર્વદા, તારા થાજો તમામ; કરજો પરમારથ કામ, ઓઢો ચળકતી ચુંદડી;
Meaning: May all your desires always bear fruit, and all your wishes come true; Perform deeds of highest charity, adorn yourself with a shining chunari.
ઉરથી આશિષ એટલી, દે છે દલપતરામ, પ્રભુને કરીને પ્રણામ, ઓઢો ચળકતી ચુંદડી.
Meaning: Such is the blessing from his heart, gives Dalpatram,Bowing to the Lord, wear your gleaming 'chundadi'.
Dalpatram
