Ghazal music video · Classical · 5:33
કન્યા વળાવતી વખતે વર તરફથી ગાવાનું ગીત
Kanya Valavati Vakhate Var Tarafthi Gava Nu Geet
The verses
કન્યા વળાવો રૂડી રીતરે, નવલા વેવાઈ; ચિંતા ન ધરશો કાંઈ ચિતરે, નવલા વેવાઈ;
Meaning: Give away the maiden with good custom, new in-laws;Hold no worry in your heart, new in-laws;
પૂરણ ધરશું એવો પ્રેમ રે, નવલા વેવાઈ; કોઈ દીન દુભાવીશું કેમ રે, નવલા વેવાઈ.
Meaning: We shall hold such complete love, O new in-laws; how can we ever cause you sorrow, O new in-laws?
પરૂણાને મળો રૂડી પેર રે, નવલા વેવાઈ; કન્યા વળાવી વળો ઘેર રે, નવલા વેવાઈ.
Meaning: Meet your guests with grace and care, O new kinsman;Send the bride, then home repair, O new kinsman.
કરજો સદૈવ સારાં કામ રે, નવલા વેવાઈ; દે દુવા દલપતરામ રે, નવલા વેવાઈ.
Meaning: Always do good deeds, O new kinsman; Dalpatram bestows blessings, O new kinsman.
Dalpatram
