Ghazal music video · Classical · 4:23
સુંદર જીવનની યોજના આવી છે ધ્યાનમાં
sundar jiwanni yojna aawi chhe dhyanman
The verses
સુંદર જીવનની યોજના આવી છે ધ્યાનમાં, આવી જજો ન આપ ફરી દરમિયાનમાં.
Meaning: A beautiful life's design is now within my view,Pray, do not reappear or intervene anew.
મારા પ્રણયનો કિસ્સો નહીં આપને કહું, ડર છે મને કે આપ રહો કોના ધ્યાનમાં.
Meaning: I will not tell you the story of my love,I fear that you might then dwell on another's thoughts.
તોફાન ક્યાં જગતના અને ક્યાં અમે ‘મરીઝ’, દરિયાનું જોર ખાલી થયું છે સુકાનમાં.
Meaning: What are the world's tempests, and what are we, 'Mariz'?The ocean's might has been exhausted in the rudder.
હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ ‘મરીઝ', ગઝલો ફક્ત લખાય છે દિલની ઝબાનમાં.
Meaning: Whether under Gujarati's wing or Urdu's, O Mareez,Ghazals are penned solely in the heart's own tongue.
Mariz
