Ghazal music video · Classical · 4:18

ખબર પડી કે છૂટી જાશે આજકાલમાં ગાંઠ,

Khabar Padi Ke Chhuti Jashe Ajkalman Ganth

The verses

  1. ખબર પડી કે છૂટી જાશે આજકાલમાં ગાંઠ, હૃદયને ભૂલી ગયા, વાળીને રૂમાલમાં ગાંઠ.

    Meaning: It was realized the knot would soon unravel,They forgot the heart, tying a knot in a kerchief.

  2. તમારી યાદના ફેરાઓ કેવા મંગળ છે! હજાર બાંધીને છોડી દીધા ખયાલમાં ગાંઠ.

    Meaning: How blessed are the turns your memory takes, so bright! A thousand knots in thought, I've tied and then set right.

  3. જીવનની દોરી ઉભયની બહુ નિકટ થઈ ગઈ, પડી જવાની હશે એમાં આજકાલમાં ગાંઠ.

    Meaning: The threads of both their lives have drawn so near,A knot will form in them, today or tomorrow, it is clear.

  4. ‘મરીઝ’ ગાળીને એમાં જ પી રહ્યા છો શરાબ, કદી ન પીવાની વાળી'તી જે રૂમાલમાં ગાંઠ?

    Meaning: Mariz, you're filtering and drinking wine from that very source,In which you'd tied a knot, vowing never to drink, of course?

Mariz

More from this poet

See all videos →