Ghazal music video · Classical · 5:33

કન્યા વળાવતી વખતે વર તરફથી ગાવાનું ગીત

Kanya Valavati Vakhate Var Tarafthi Gava Nu Geet

The verses

  1. કન્યા વળાવો રૂડી રીતરે, નવલા વેવાઈ; ચિંતા ન ધરશો કાંઈ ચિતરે, નવલા વેવાઈ;

    Meaning: Give away the maiden with good custom, new in-laws;Hold no worry in your heart, new in-laws;

  2. પૂરણ ધરશું એવો પ્રેમ રે, નવલા વેવાઈ; કોઈ દીન દુભાવીશું કેમ રે, નવલા વેવાઈ.

    Meaning: We shall hold such complete love, O new in-laws; how can we ever cause you sorrow, O new in-laws?

  3. પરૂણાને મળો રૂડી પેર રે, નવલા વેવાઈ; કન્યા વળાવી વળો ઘેર રે, નવલા વેવાઈ.

    Meaning: Meet your guests with grace and care, O new kinsman;Send the bride, then home repair, O new kinsman.

  4. કરજો સદૈવ સારાં કામ રે, નવલા વેવાઈ; દે દુવા દલપતરામ રે, નવલા વેવાઈ.

    Meaning: Always do good deeds, O new kinsman; Dalpatram bestows blessings, O new kinsman.

Dalpatram

More from this poet

See all videos →