Ghazal music video · Classical · 4:08

દીવડો ઝાંખો બળે

Diwdo Jhankho Bale

The verses

  1. દીવડો ઝાંખો બળે-

    Meaning: The lamp burns dimly.

  2. રે મારો દીવડો ઝાંખો બળે. આજે ઘેર અતિથિ આવે :

    Meaning: Oh, my lamp burns dimly.Today a guest comes home.

  3. એવું કહીને ગયો; આજ યુગાંતર વીત્યે, વ્હાલા!

    Meaning: Having said so, he departed;Today, after ages have passed, my dear!

  4. નીંદમાં સ્વપ્ન સરે. દીવડો ઝાંખો બળે-

    Meaning: In sleep, dreams gently flow. The lamp burns dim, its light low.

  5. રે મારો દીવડો ઝાંખો બળે.

    Meaning: O, my lamp burns dimly.

Jhaverchand Meghani

More from this poet

See all videos →