Ghazal music video · Classical · 4:05

વીર જતીન્દ્રનાં સંભારણાં

Weer Jatindrnan Sambharnan

The verses

  1. રણશિંગાં બજિયાં નહીં, નવ ગહેકી શરણાઈ, તલવારોની તાળીઓ સમરે નવ સંભળાઈ;

    Meaning: No war horns blew, no shehnai echoed clear,No clash of swords in battle did one hear.

  2. નીરખવા દો મુને લાખ નયનો કરી, આકૃતિ-જ્વાલ એ બાલની અણઠરી.

    Meaning: Let me behold with a myriad of eyes,That child's form, a flame which ne'er subsides.

  3. માગવા જવાબો એક દિન આવશું, ભૂખરી પતાકા સંગમાં લાવશું,

    Meaning: To seek answers, one day we shall come,Bringing with us the pale flag,

  4. અમારા રક્તના હોજ છલકાવશું, માતનો ધ્વજ ફરી વાર રંગી જશું.

    Meaning: We shall overflow the pools of our blood,And dye our mother's flag once more.

Jhaverchand Meghani

More from this poet

See all videos →