Ghazal music video · Classical · 4:07

દિલદારને સલામ

Dildarne Salam

The verses

  1. (રોલાવૃત્ત) સલામ રે દિલદાર, યારની કબૂલ કરજે;

    Meaning: O Beloved, accept this greeting from your friend.

  2. ખરેખરાં દુ:ખી નિત, ચીતમાં ચિંતા ભારી. મળવાની શી વાત, રાતની રાહ બહુ પાજી;

    Meaning: Truly, always sorrowful, with heavy worries in the heart.What talk is there of meeting? The wait for night is very cruel.

  3. ભાગ્યમાં નહિ જેહ, રહે ચાલુ ક્યમ આખી? હવે રહ્યું છે એ જ, સ્હેજ જો છૂટવું મોતે;

    Meaning: That which is not in fate, how can it last its course?Now only this remains, a slight release through death.

  4. જો ઊંચે ચિદ તેજ, તેજ સુખ હશે પોતે.

    Meaning: If the supreme consciousness is light, that light itself will be bliss.

Narmad

More from this poet

See all videos →