Ghazal music video · Classical · 4:03
અંતરની આહ
Antarni Aah
The verses
મને સાગરપાર બોલાવી, ઓ બ્રિટન! આદરમાનભર્યાં દઈ ઇજન,
Meaning: O Britain, you called me from across the sea,With invitations full of dignity,
મહાસિંધુની ઓ લહરી લહરી! તમ બિન્દુએ બિન્દુની જીભ કરી
Meaning: O waves, O waves of the mighty ocean!By your drop, a tongue for every drop you fashioned.
ગાંધીનું પ્રેમ-પ્રયાણ ગમ્યું; દારૂગોળાના વારસદારને નગ્ન
Meaning: Gandhi's loving journey was pleasing; The heir of gunpowder, naked.
ફકીરનું નેત્રસુધા ન ગમ્યું.
Meaning: The fakir found no pleasure in the eye's sweet nectar.
Jhaverchand Meghani
