Ghazal music video · Sufi · 4:25

27

Just as visible slag appears in iron,When melted, it then disappears;

જેમ પ્રત્યક્ષ પોગર દીસે લોહમાંય

The verses

  1. જેમ પ્રત્યક્ષ પોગર દીસે લોહમાંય ગાળે ત્યારે ફીટી જાય;

    Meaning: Just as visible slag appears in iron,When melted, it then disappears;

  2. તેજ નીકળે પોગર ઢં કાય આપોપું દિસે તે માંય;

    Meaning: Light emerges, though the bud is concealed,Its very essence, within, is revealed.

  3. અખા જ્ઞાનની એવી પેર કોટી જુગે કાં આજ આદે ર્ય.

    Meaning: Akha, such is the way of pure knowledge,From ages gone, or now, since time began.

  4. લોહ ગળતે દીસે પોગર ગળ્યા ઘાટ થાતાં તે પાછા વળ્યા;

    Meaning: Iron appears to melt, its dross consumed,When forms are made, it is resumed.

Akha Bhagat

More from this poet

See all videos →