Ghazal music video · Sufi · 4:08
મુક્તિ બંધ પૂછે મતિમંદ
The verses
મુક્તિ બંધ પૂછે મતિમંદ શોધી જોતાં સ્વે ગોવિંદ;
Meaning: The foolish mind asks of freedom and of chains,When searched within, Govind there remains.
બંધ મોક્ષ ન કરે ઉચ્ચાર આકાશકુ સુમનો નોહે હાર.
Meaning: Of bondage, of freedom, he does not speak,Nor sky-borne flowers, a garland make.
સકળ ઇંદ્રિપેં છૂટો રમે રાગદ્વેષ કોઇએ નવ દમે;
Meaning: He roams free among all senses; Attachment and aversion bind him not.
સત્ય સંકલ્પ ને અમ્મર કાય સર્વ રૂપ જાણે મહિમાય;
Meaning: With true resolve and an imperishable form, one understands the glory in all forms.
Akha Bhagat
