Ghazal music video · Sufi · 4:26

તિલક કરતાં ત્રેપન વહ્યાં

The verses

  1. તિલક કરતાં ત્રેપન વહ્યાં જપમાળાનાં નાકાં ગયાં;

    Meaning: Fifty-three years passed applying the tilak,The rosary's knots were worn away.

  2. એક મુરખને એવી ટે વ પથ્થર એટલા પૂજે દે વ;

    Meaning: One fool developed such a way, Each stone he found, a god to pray.

  3. પાણીને દે ખી કરે સ્નાન તુલસી દે ખી તોડે પાન;

    Meaning: When one sees water, they take a bath,When one sees tulsi, they pluck a leaf.

  4. એ તો અખા બહુ ઉત્પાત ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત.

    Meaning: O Akha, this is much trouble,Whence this talk of many Gods?

Akha Bhagat

More from this poet

See all videos →