Ghazal music video · Sufi · 4:27
ગવરાવ્યા જશ હરિના ગાઓ
The verses
ગવરાવ્યા જશ હરિના ગાઓ હરિના છો ને હરિના થાઓ;
Meaning: Sing the glories of Hari, as you're made to sing,You are Hari's, so Hari's become.
છતો ધણી તું છબીલો જાણ જેની શોભે સઘળે વાણ;
Meaning: Present, O Lord, You are the charming one, know this,Whose beauty shines forth everywhere;
એમ વાચ્ય અવાચ્ય જેને સબળું ઠર્યું અખા તેહનું કારજ સર્યું.
Meaning: For whom both the manifest and the unmanifest gain full sway,Akha, their life's true purpose finds its destined day.
સાચો મારગ જે કોઇ લે મિથ્યા મારગ મૂકી દે ;
Meaning: Whoever takes the true path, abandons the false path.
Akha Bhagat
