Ghazal music video · Sufi · 4:17
અધ્યાત્મ ન જાણે આત્માથકી
The verses
અધ્યાત્મ ન જાણે આત્માથકી નોખો નોખો કહે છે બકી;
Meaning: He knows not the spirit from the Self's true sway,Yet babbles it is separate, in a misguided way.
પોતે ટળીને સઘળું પ્રીછ વાટે ચાલતાં આંખ મ વીંચ;
Meaning: Subdue the self, and all things come to know,Walk on the path, and let your eyes not close.
સગુણ નિર્ગુણ એ બે છે જોગ પોતે ટળશે તેને પડશે ભોગ.
Meaning: Saguna and Nirguna, these two are but a yogic state,He who transcends them, will meet a glorious fate.
પોતે ટળ્યા તે પ્રીછ્ યા જાણ તેને શોભે સઘળી વાણ;
Meaning: Know this: he who has transcended the self, truly understands; To him, all speech is becoming.
Akha Bhagat
