Ghazal music video · Sufi · 5:16
નીર હતું તે કીચમાં ગયું
The verses
નીર હતું તે કીચમાં ગયું આત્મથકી તે અળગું રહ્યું;
Meaning: The water, once pure, into the mire did stray,Yet from its own essence, it kept its distinct way.
છે તો ઘણો નવ દીસે ચંદ કહે અખો માયાનો ફં દ.
Meaning: Though great it is, the moon remains unseen;Akho declares, 'This is Maya's deceptive screen.'
ભૂતભવિષ્ય ને અજપાજપ અખો નહિ તો શેનો થાપ.
Meaning: Past and future, and the silent chant, If Akho is not, what foundation can it grant?
વષ્ણવ ભેખ ધારીને ફરે પરસાદ ટાણે પત્રાવળાં ભરે;
Meaning: He roams around, a Vaishnava's garb he wears,And at Prasad's time, leaf plates he fills.
Akha Bhagat
