غزل میوزک ویڈیو · کلاسک · 5:07
કુતૂહલતા અને આનંદની દૃષ્ટિ રાખ દુનિયા પર
kutuhalta ane anandni drishti rakh duniya par
اشعار
કુતૂહલતા અને આનંદની દૃષ્ટિ રાખ દુનિયા પર, પડે છે જેમ બાળકની નજર કોઈ તમાશા પર.
معنی: Keep a gaze of curiosity and joy upon the world,Just as a child's eyes fall upon a spectacle.
કહે ઝાહેદ! નમાઝ અંગેનો તારો શું અનુભવ છે, કે અમને તો કદી ગુસ્સોય આવે છે મદિરા પર.
معنی: O Zahed, tell, what is your experience of prayer?For we, at times, feel even anger at wine.
'મરીઝ' એ રમ્ય નાદાનીઓને મુદ્દત થવા આવી, હવે એ પણ ખબર ક્યાં છે, હતી આશાઓ કોના પર!
معنی: Marīz, a long time has passed since those charming follies, Now I don't even know, upon whom those hopes truly lay!
'મરીઝ' એવા શરાબીની દશા સુધરી શકે ક્યાંથી? શિખામણ આપનારો પણ હસે છે જેની તૌબા પર.
معنی: Mariz, how can a drunkard's plight ever mend?When even his advisor laughs at vows he can't transcend.
مریض
