غزل میوزک ویڈیو · کلاسک · 4:09

જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું

jiwanabharnan tophan khali rahyo chhun

اشعار

  1. જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું, ફક્ત એના મોઘમ ઇશારે ઇશારે.

    معنی: All the storms of a lifetime, I restrain, Just by her subtle hints, again and again.

  2. બધીયે મજાઓ હતી રાતે રાતે, ને સંતાપ એનો સવારે સવારે.

    معنی: All the pleasures were had, night after night,And its sorrow came, morning after morning.

  3. મરણ કે જીવન હો એ બંને સ્થિતિમાં, ‘મરીઝ' એક લાચારી કાયમ રહી છે.

    معنی: In death or life, in both these states, 'Mareez', a constant helplessness perpetuates.

  4. જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.

    معنی: The bier will be borne from shoulder to shoulder, and so it goes,Life too has passed, relying on support as it flows.

مریض

اس شاعر کی مزید ویڈیو

تمام ویڈیو دیکھیں →