غزل میوزک ویڈیو · کلاسک · 4:18

બસ એટલી સમજ મને પરવરદિગાર દે

Bas Etli Samaj Mane Parwardigar De

اشعار

  1. બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.

    معنی: Just grant me this much wisdom, O my Lord, When and where joy is found, let all be adored.

  2. આવીને આંગળીમાં ટકોરા રહી ગયા, સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.

    معنی: The knocks on my finger remained, unheard at the door,May no closed door show such hesitation evermore.

  3. સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધાં અમે, અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.

    معنی: All the burdens of stones, we have readily borne,If you wish to make us bend, give us the weight of flowers.

  4. દુનિયામાં કંઈકનો હું કરજદાર છું ‘મરીઝ’, ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

    معنی: In this world, I owe many a debt, 'Marīz',I'd repay all, if Allah would grant me a loan.

مریض

اس شاعر کی مزید ویڈیو

تمام ویڈیو دیکھیں →