غزل میوزک ویڈیو · کلاسک · 4:08
દીવડો ઝાંખો બળે
Diwdo Jhankho Bale
اشعار
દીવડો ઝાંખો બળે-
معنی: The lamp burns dimly.
રે મારો દીવડો ઝાંખો બળે. આજે ઘેર અતિથિ આવે :
معنی: Oh, my lamp burns dimly.Today a guest comes home.
એવું કહીને ગયો; આજ યુગાંતર વીત્યે, વ્હાલા!
معنی: Having said so, he departed;Today, after ages have passed, my dear!
નીંદમાં સ્વપ્ન સરે. દીવડો ઝાંખો બળે-
معنی: In sleep, dreams gently flow. The lamp burns dim, its light low.
રે મારો દીવડો ઝાંખો બળે.
معنی: O, my lamp burns dimly.
جھویَرچند میگھانی
