غزل میوزک ویڈیو · کلاسک · 3:45
ઘૂઘરો
Ghughro
اشعار
('કાનુડાને ઘેર્યો વનરાવન ગોપીએ' એવાં ગીતો પરથી નવો રચેલ ઢાળ) ઘૂઘરો ઘૂમે છે બેનીબાના હાથમાં
معنی: The ghunghroo spins in Beniba's hand.
બેનીબાના ચિતડાનો ચોર ઘૂઘરો ઘૂમે છે બેનીબાના હાથમાં.
معنی: The thief of Beniba's very heart,A rattle twirls within Beniba's hand.
તોય કો દી' ખૂટ્યાં ન ખીર! જાણે માનસરવરનાં નીર. - ઘૂઘરો.
معنی: Yet never did the kheer run out!As if Mansarovar's waters, beyond all doubt.
ઘૂઘરાને મેલ્યો માડીએ આકાશથી બેનીબાને ધાવણ દેવા!
معنی: From the sky, Mother sent the rattle down, so little sister could be fed!
સ્વર્ગ કેરી વાતો કે’વા. - ઘૂઘરો.
معنی: To narrate the tales of heaven. - Ghūghrō.
جھویَرچند میگھانی
