غزل میوزک ویڈیو · کلاسک · 4:16
છેલ્લો કટોરો
Chhello Katoro
اشعار
છેલ્લો કટોરો ઝેરનો આ: પી જજો, બાપુ!
معنی: This final cup of poison: drink it, Bapu!
દેખી અમારાં દુઃખ નવ અટકી જજો, બાપુ! સહિયું ઘણું, સહીશું વધુ: નવ થડકજો, બાપુ!
معنی: Seeing our sorrows, do not hesitate, O Father!Much have we borne, and more we shall bear: do not waver, O Father!
ઘનઘોર વનની વાટને અજવાળતો, બાપુ! વિકરાળ કેસરિયાળને પંપાળતો, બાપુ!
معنی: Lighting the path through the dense, dark woods, O Bapu! Stroking the fearsome, maned beast, O Bapu!
ચાલ્યો જજે! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ! છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ!
معنی: Go forth! For God's your guide, O dear! The last cup of poison, drink it without fear!
جھویَرچند میگھانی
