غزل میوزک ویڈیو · کلاسک · 5:13

ધીરે ધીરે સુધારાનો સાર

Dhire Dhire Sudharano Sar Dalapatram

اشعار

  1. સજ્જન સંભળાવજોરે, ધીરે ધીરે સુધારાનો સાર; સજ્જન સ્નેહ સહિત સંભળાવો. ટેક.

    معنی: O noble one, gently let us hear, the essence of reform's dear art;O noble one, with love, impart.

  2. માંકડા લઈને માનવી, બેઠો નાવમાં દઈને નૂર; ભડકાવે તો તે અભાગિયાં, પડે કૂદી પાણીને પૂર. સજ્જનo

    معنی: A man took monkeys, in his boat, granting them light; If startled, those unfortunates, plunge into the water's might.

  3. સજ્જનને મન શુદ્ધ છે, પણ વિશ્વ વિરુદ્ધ વિચાર; બહુજનમાં નહિ બોલીએ, જેથી ઉપજે ઉપાધી અપાર. સજ્જનo

    معنی: The noble mind is pure, though its thoughts the world defy; Speak not among the masses, lest countless troubles multiply.

  4. સંસારીજનને સુધારશો, રૂડી રાખી એવી જો પ્રીત; દલપતરામના દેવની તમે પામશો પુરી પીત. સજ્જનo

    معنی: If with such good love, you reform the worldly kind, The full grace of Dalpatram's God you will find. O virtuous one.

دلپت رام

اس شاعر کی مزید ویڈیو

تمام ویڈیو دیکھیں →