غزل میوزک ویڈیو · کلاسک · 3:47

મહિના

Mahina

اشعار

  1. કારતક મહીને અબળા કેહે છે કંથને, હવે શિયાળો આવ્યો સ્વામીનાથ જો;

    معنی: In the month of Kartik, the lady tells her husband,

  2. કહી તેણે કેમ નજરે જોયું જાય જો. એ મહીનેo ચૈતરમાં ચતુરને પંથ ન ચાલવું,

    معنی: He said, 'How can it be seen by the eye? If in that month, In Chaitra, the wise one should not walk the path.'

  3. રહો જોડીને નેણ સંગાથે નેણ જો; જેમ ન છૂટે બૂટો કાચ બિલોરનો,

    معنی: Let your gazes remain joined, eye with eye, Just as the crystal glass's motif will not untie.

  4. દલપતના સ્વામી છો, જાણ પ્રવીણ જો. એ મહીનેo

    معنی: You are Dalpat's Lord, know, O expert one. In that month, O.

دلپت رام

اس شاعر کی مزید ویڈیو

تمام ویڈیو دیکھیں →