غزل میوزک ویڈیو · کلاسک · 5:32

ગજરાનું ગીત

Gajranun Geet Dalapatram

اشعار

  1. માલણ ગુંથી લાવ ગુણિયલ ગજરો; તારા ગજરાનો માનીશું મજરો, માલણ ગુંથી લાવ ગુણિયલ ગજરો. ટેક

    معنی: O garland-maker, weave and bring a garland of worth; Your floral offering, we'll value on this earth. O garland-maker, weave and bring a garland of worth.

  2. વર લાડકડાનેરે કાજે એવો ગુંથજે ગજરો હું આજે જેવી જેમાં છત્રપતિને છાજે, માલણo

    معنی: For my beloved groom today,O garland-maker, weave for meA wreath that would befit an emperor.

  3. તને આપીશ હીરાનો હાર, વળી સોળ સારા શણગાર; ઉપર હેમની મ્હોર હજાર, માલણo

    معنی: I will give you a diamond necklace, and sixteen fine adornments; In addition, a thousand gold coins, O Maalan.

  4. કવિતાની કીમત ઉર આણે, એજ ગજરાનું મૂલ પ્રમાણે દાખે દલપત બીજા શું જાણે? માલણo

    معنی: The heart that understands the worth of poetry, is the same that appreciates the value of a garland. So says Dalpat, what do others know? O Gardener!

دلپت رام

اس شاعر کی مزید ویڈیو

تمام ویڈیو دیکھیں →