غزل میوزک ویڈیو · کلاسک · 4:22
ચૂંદડી
Chunddi
اشعار
('ધૂંબડી સૈયરમાં રમે' - એ ઢાળ) ચૂંદડી ચૌદ લોકમાં ગોતું
معنی: My chunari, through all fourteen worlds, I seek.
વાયરા ઉપર પોઢતી ઓઢું. - ચૂંદડી ચૂંદડી ચાર છેડલે ફાટી
معنی: Upon the wind I rest, and drape my chundadi,My chundadi, torn now at its four ends.
રાસડા લેતાં તાળીઓ દેતાં
معنی: Performing the Rasada,Clapping hands.
સાગરે ના’તાં નીરમાં ફાટી. - ચૂંદડી
معنی: As I bathed in the sea, My chunari, in water, tore free.
جھویَرچند میگھانی
