غزل میوزک ویڈیو · صوفی · 4:17

બળદની તે કે મ થાય ગાય

اشعار

  1. બળદની તે કે મ થાય ગાય મૂરખ મિથ્યા કરે ઉપાય;

    معنی: How can an ox ever become a cow?A fool's endeavors are futile, I avow.

  2. સૌનાં નેત્રો ફૂ ટિ ગયાં ગુરુ આચાર્યજ કાણા થયા;

    معنی: All eyes were blinded now, alas,Our Guru Acharya lost an eye.

  3. શાસ્ત્ર તણી છે એકજ આંખ્ય આ અનુભવની ઉઘડી નહિ ઝાંખ્ય.

    معنی: The scriptures possess but one eye,This vision of experience has not yet opened.

  4. મુંડ મુંડાવી હરિને કાજ લોક પૂજે ને કહે મહારાજ;

    معنی: Having shaved their heads for Hari's cause,People worship and call them 'Maharaj'.

اکھا بھگت

اس شاعر کی مزید ویڈیو

تمام ویڈیو دیکھیں →