غزل میوزک ویڈیو · صوفی · 3:07
3
દે હાભિમાન હતો પાશેર
اشعار
દે હાભિમાન હતો પાશેર તે વિદ્યા ભણીને વધ્યો શેર
معنی: The body's ego weighed but a quarter-kilo, By learning knowledge, it grew to a kilo.
સો આંધળામાં કાણો રાવ આંધળાને કાણા પર ભાવ
معنی: Among the blind, the one-eyed holds sway,The blind show him favor, come what may.
સૌનાં નેત્રો ફૂટી ગયા ગુરુ આચાર જ કાણાં થયા
معنی: All eyes have now gone blind, it seems,Even guru's conduct lost its gleams.
શાસ્ત્ર તણી છે એક જ આંખ અનુભવની ઉઘડી અખા નહી આંખ
معنی: Scripture holds but one single eye;The eye of experience, Akha, remains unopened.
اکھا بھگت
