غزل میوزک ویڈیو · کلاسک · 4:05
29
જેમ બાધું જોતાં એકજ ઝાડ
اشعار
જેમ બાધું જોતાં એકજ ઝાડ વિગતે જોતાં ભાંગે જાડ્ ય;
معنی: When seen as a whole, it's a single tree, but observed in detail, its oneness ceases to be.
રંગ સ્વાદ પત્ર ફળ ફુ લ સદગુરુ મળે તો ભાંગે ભૂલ.
معنی: Color, taste, leaf, fruit, and flower,If a true guru is found, mistakes lose their power.
વિધિસહિત પરબ્રહ્મને જાણ ત્યારે અખા ટળે ભવતાણ.
معنی: Know the Supreme Brahman with proper method, Then, O Akha, the suffering of worldly ties will cease.
આત્મલક્ષમાં નહિ પર આપ વણસંતાને કે નો બાપ;
معنی: Not for self-gain, nor for others' grace,Who is a father without a child's embrace?
اکھا بھگت
