ग़ज़ल म्यूज़िक वीडियो · क्लासिक · 3:55

તોય મા તે મા!

Toy Ma Te Ma

अशआर

  1. અપમાનિતા-અપયશવતી તું : તોય મા તે મા! પરવશ-પરાજિત લથડતી તું : તોય મા તે મા!

    अर्थ: Disgraced and ill-reputed are you: yet a mother is a mother!Helpless, defeated, stumbling are you: yet a mother is a mother!

  2. તુજ ખોળલા ભરિયલ હતા, ત્યાં લગી મીઠા લાગતા!

    अर्थ: As long as your lap was full,All things then seemed sweet.

  3. તે સમે તારી ઠેકડી કપૂતો જ કરશે, મા! હીણાયલી-રોળાયલી તુ : તોય મા તે મા!

    अर्थ: At that time, only unworthy sons will mock you, Mother!Humiliated, trodden underfoot you may be: yet a Mother is a Mother!

  4. જે હતી તે-ની તે જ છે તું દિલ અમારે, મા!

    अर्थ: You are in our hearts the same as you always were, Mother!

ज़वेરचंद मेघानी

इस शायर के और वीडियो

सभी वीडियो देखें →