ग़ज़ल म्यूज़िक वीडियो · क्लासिक · 4:05
વીર જતીન્દ્રનાં સંભારણાં
Weer Jatindrnan Sambharnan
अशआर
રણશિંગાં બજિયાં નહીં, નવ ગહેકી શરણાઈ, તલવારોની તાળીઓ સમરે નવ સંભળાઈ;
अर्थ: No war horns blew, no shehnai echoed clear,No clash of swords in battle did one hear.
નીરખવા દો મુને લાખ નયનો કરી, આકૃતિ-જ્વાલ એ બાલની અણઠરી.
अर्थ: Let me behold with a myriad of eyes,That child's form, a flame which ne'er subsides.
માગવા જવાબો એક દિન આવશું, ભૂખરી પતાકા સંગમાં લાવશું,
अर्थ: To seek answers, one day we shall come,Bringing with us the pale flag,
અમારા રક્તના હોજ છલકાવશું, માતનો ધ્વજ ફરી વાર રંગી જશું.
अर्थ: We shall overflow the pools of our blood,And dye our mother's flag once more.
ज़वेરचंद मेघानी
