ग़ज़ल म्यूज़िक वीडियो · सूफ़ी · 4:17
બળદની તે કે મ થાય ગાય
अशआर
બળદની તે કે મ થાય ગાય મૂરખ મિથ્યા કરે ઉપાય;
अर्थ: How can an ox ever become a cow?A fool's endeavors are futile, I avow.
સૌનાં નેત્રો ફૂ ટિ ગયાં ગુરુ આચાર્યજ કાણા થયા;
अर्थ: All eyes were blinded now, alas,Our Guru Acharya lost an eye.
શાસ્ત્ર તણી છે એકજ આંખ્ય આ અનુભવની ઉઘડી નહિ ઝાંખ્ય.
अर्थ: The scriptures possess but one eye,This vision of experience has not yet opened.
મુંડ મુંડાવી હરિને કાજ લોક પૂજે ને કહે મહારાજ;
अर्थ: Having shaved their heads for Hari's cause,People worship and call them 'Maharaj'.
अखा भगत
