ग़ज़ल म्यूज़िक वीडियो · सूफ़ी · 3:53

34

સમજુ ઘણાં પણ શ્વાનનો સંગ

अशआर

  1. સમજુ ઘણાં પણ શ્વાનનો સંગ વણટે વે જેમ વણસે રંગ;

    अर्थ: Though many are wise, a dog's companionship Corrupts them, as a pure hue spoils by smearing.

  2. નિરાશી ભક્તિ જે કોઈ કરે તેનું સેજે કારજ સરે;

    अर्थ: Whoever performs selfless devotion, their tasks are effortlessly accomplished.

  3. આત્મ અનુભવે હોય પ્રકાશ અખા અહં કાર તે પામે નાશ.

    अर्थ: By self-experience, light does shine,O Akha, the ego then will decline.

  4. અહં કૃ તિ તજી સ્મરણ કરો મન કર્મ વચન હરિવડે આદરો;

    अर्थ: Abandon ego, and remember Him; With mind, deed, and word, revere Hari within.

अखा भगत

इस शायर के और वीडियो

सभी वीडियो देखें →