ग़ज़ल म्यूज़िक वीडियो · सूफ़ी · 4:37

તેને પોતા સરખા કર્યા

अशआर

  1. તેને પોતા સરખા કર્યા અખા ઘેર ઘેર ઉપદે શ ન કહ્યા.

    अर्थ: He made them like himself; Akha did not preach from house to house.

  2. અખા એમ હલકાથી ભારે હોય આત્મજ્ઞાન મૂળગું તે ખોય.

    अर्थ: Akha, thus from light, it becomes heavy,The root of self-knowledge, thereby, is lost.

  3. સસાસિંગનું વહાણજ કર્યું મૃગતૃષ્ણામાં જઇને તર્યું;

    अर्थ: A ship of a hare's horn was made,And it sailed into a mirage;

  4. વંઝ્યાસુત બે વહાણે ચડ્ યા ખપુષ્પનાં વસાણાં ભર્યા;

    अर्थ: The barren woman's son, two ships did he board,With sky-flowers' spices, his vessels were stored.

अखा भगत

इस शायर के और वीडियो

सभी वीडियो देखें →