غزل میوزک ویڈیو · کلاسک · 4:14

સનમની શોધ

Sanamni Shodh

اشعار

  1. પેદા થયો છું ઢુંઢવા તુંને, સનમ! ઉમ્મર ગુઝારી ઢુંઢતાં તુંને સનમ!

    معنی: I was born to find you, my beloved!My life I spent searching for you, my beloved!

  2. કાંઈ નઝરબક્ષી થવી લાઝિમ તને, ગુઝરાનનો ટુકડો ઘટે દેવો, સનમ!

    معنی: Some favor it is proper for you to grant,A piece for sustenance you ought to give, beloved!

  3. શાને કસે છે મુફત આ લાચારને? દાવો સુનાનો છે હમારો ના, સનમ!

    معنی: Why do you needlessly torment this helpless soul?Our claim is not of gold, O beloved!

  4. પથ્થર બની પેદા થયો છું પહાડમાં, છું ચાહનારો એ ય તુંથી છું, સનમ!

    معنی: A stone I was born, within the mountain's embrace, This very love I hold, beloved, springs from your grace!

کلاپی

اس شاعر کی مزید ویڈیو

تمام ویڈیو دیکھیں →