غزل میوزک ویڈیو · کلاسک · 4:08

સનમની યારી

Sanamni Yari

اشعار

  1. ચારી કરૂં ત્હારી? કરૂં યા ના? સનમ! કોઈ ખુવારીથી ડરૂં યા ના સનમ!

    معنی: Shall I be faithful to you, or not, O beloved?Shall I fear any ruin, or not, O beloved?

  2. કોઈ દિવાનો મસ્ત હો, લાચાર હો, તેને રઝા દરબારમાં યા ના? સનમ!

    معنی: If one is madly in love, or helplessly weak,Is he allowed in your court, O beloved, or not, I seek?

  3. જોઈ તને ચશ્મે ઝરે છે ખૂન તે, ત્યારી હિનામાં રડવું યા ના? સનમ!

    معنی: When I see you, blood drips from my eyes, my love,Shall I weep into your henna, or not, my beloved?

  4. તું છે બધુઃ હું કાંઈ એ છું ના, મગર. યારી કરૂં ત્હારી? કરું યા ના? સનમ!

    معنی: You are everything, I am naught at all, but tell me, dearest, Shall I love you? Shall I or not, my beloved?

کلاپی

اس شاعر کی مزید ویڈیو

تمام ویڈیو دیکھیں →