غزل میوزک ویڈیو · کلاسک · 5:40
હોરી (ઘરે આવો વસંતવિલાસી)
Hori Gher Aavo Vasantvilasi
اشعار
(સાવરો અજહુ નહીં આયો – એ રાગ.) ઘેર આવો વસંત વિલાસી; વિલાસી, ઘેર. ટેક.
معنی: Come home, O spring's pleasure-seeker; O pleasure-seeker, come home.
ચંપા ચંબેલી ગુલાબના ગજરા, હાર પહેરાવું હુલાસી; વદન જોઉં નેણ વિકાસી, ઘેર આવો વસંત વિલાસી.
معنی: With garlands of Champa, Chambeli, and roses, I'll adorn you with joy;I'll gaze upon your face with loving eyes, come home, my playful Spring.
આ રૂતુમાં રમે પિયુ સંગ પ્રેમદા, હેતે કરી કરી હાંસી; દલપતરામના દેવે દીધી હોય, જોડ જો રામ સીતાશી;
معنی: In this season, with her beloved, the lover plays, exchanging tender jest;If by Dalpatram's God, such a pair is granted, like Rama and Sita's.
કશી કેમ રાખે કચાશી, ઘેર આવો વસંત વિલાસી.
معنی: How can any imperfection stay? Come home, O delightful Spring.
دلپت رام
