غزل میوزک ویڈیو · کلاسک · 5:49

હિન્દીજન

Hindijan

اشعار

  1. હિન્દીજન તો તેને કહીએ

    معنی: We call him indeed a Hindijan.

  2. ચેમ્બરલેન હિટ્લર કે સ્ટેલીન સૌનો ખાવો ઘુસ્તો રે. –હિન્દી જન. શૂરાતન વ્યાપે નહિ જેને, દ્રઢ કિન્નો જેના મનમાં રે,

    معنی: Chamberlain, Hitler, or Stalin, all infiltrated our daily bread, – So say the Hindi folk.True bravery never touches those, whose minds are filled with steadfast dread.

  3. માણસ થૈ સંપી જીવવાનું પાપ કદાપિ ન કરશું રે. –હિન્દી જન. ચિર રોગી ને ઝપટ રહિત છે, હામ હોશ કરે ઘોળ્યાં રે

    معنی: As humans, let's never commit the sin of disunity, says the Hindi folk. Else chronically sick, and devoid of speed, our courage and our senses would dissolve.

  4. ભણે ખરસૈયો તેનું દર્શન કરતાં કુળ સત્તોતેર બોળ્યાં રે. –હિન્દી જન.

    معنی: Kharsaiyo declares, by merely having His sight,Seventy-seven generations are immersed in spiritual light.

جھویَرچند میگھانی

اس شاعر کی مزید ویڈیو

تمام ویڈیو دیکھیں →
હિન્દીજન (Hindijan) — جھویَرچند میگھانی | Sukhan AI