غزل میوزک ویڈیو · کلاسک · 4:31
દીઠી સાંતાલની નારી
Dithi Santalni Nari
اشعار
દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી. શીમુળના ઝાડ હેઠ જાતી ને આવતી દીઠી સાંતાલની નારી.
معنی: I saw a Santal woman today, oh, I saw a Santal woman.Going and coming beneath the Shimul tree, I saw a Santal woman.
દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી. આષાઢી મેઘ અને થોડી-શી વીજળી
معنی: I saw a Santal woman today, oh, I saw a Santal woman today.An Ashadha cloud and a little bit of lightning.
ઊંડું ઊંડું હાડતી હલકે વિદ્યાધરી: દીઠી સાંતાલની નારી. દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી.
معنی: Deep, deep, with soft steps, a Vidyadhari beheld: a Santal woman.Beheld a Santal woman, oh, today beheld a Santal woman.
સૂકેલાં પાંદ અને ધૂળ તણી આંધીઓ મરુતોની મૉજને ચગાવે.
معنی: Dried leaves and whirlwinds of dust,Stir up the winds' playful gust.
દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી. પેલું બંધાય મારું માટીનું ખોરડું
معنی: I saw a Santal woman today, oh, I saw a Santal woman today.Over there, my little mud hut is being built.
ધગધગતી માટીની સૂંડલીઓ સારતી દીઠી સાંતાલની નારી. દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી.
معنی: Beheld the Santal woman, bearing baskets of burning clay.Beheld the Santal woman, oh, today beheld the Santal woman.
દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી. પ્રિયજનની સેવાને કારણિયે સરજેલી
معنی: Behold, a Santhal woman today, behold, a Santhal woman! Created for the service of her beloved.
સોંઘેરાં હાટડાં મંડાયાં. ચાર-આઠ ત્રાંબિયાની રોજી આપીને મેં લૂંટી સાંતાલની નારી;
معنی: Cheap markets were set up.With four-eight coppers for daily wage, I robbed the Santal woman;
દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી.
معنی: Today I saw a Santal woman, oh, today I saw a Santal woman.
جھویَرچند میگھانی
