غزل میوزک ویڈیو · کلاسک · 4:13

છેલ્લી સલામ

Chhelli Salam

اشعار

  1. સો સો રે સલામું મારાં ભાંડુડાંને કે'જો રે,

    معنی: My hundreds of salutations, convey to my dear kin.

  2. દિલડાના ડુંગર સળગ્યા - ઠરશે ન જી! -સો સો રે સલામું.

    معنی: The mountains of my heart are ablaze - they will not cool, oh no!A hundred, hundred salutations.

  3. -સો સો રે સલામું. રઘુપતિ રામ મારા રુદાનો વિસામો -એણે

    معنی: A hundred, a hundred salutations. Raghupati Ram is the solace of my heart.

  4. એનું ઘોર પાતક આજે ઊમટ્યું હો...જી! -સો સો રે સલામું.

    معنی: His grievous sin has surfaced today, oh dear!A hundred, hundred salutations!

  5. -સો સો રે સલામું. સમર્થોની સત્તા, સંતો, ધુતારાની ધૂતણબાજી,

    معنی: Hundreds of salutations!The authority of the capable, O saints, the trickery of cheats,

  6. ભાંડું કેરે રગતે રંગી ભલી ભાત જી. -સો સો રે સલામું.

    معنی: With the warrior's blood, a beautiful pattern dyed, Hundreds and hundreds of salutations reside.

  7. -સો સો રે સલામું. રથના સારથિડા-સુણજો, સાધુ ને ગુંસાઈ સરવે,

    معنی: Hundreds and hundreds of salutations.O charioteer of the chariot - listen, all saints and hermits,

  8. ભીતર તો નિહાળો : હરિ ક્યાં પળિયો હો...જી. -સો સો રે સલામું.

    معنی: Look within: where has Hari hidden, oh...ji?A hundred hundred salutations.

  9. -સો સો રે સલામું. હરિ કેરાં તેડાં અમને આવી છે વધામણી રે.

    معنی: A hundred hundred salutations!The call of Hari has brought us glad tidings.

  10. દલિતોને ઉત્સવ હાકલ પડી છે હો...જી; હસતાં મુખડાંની અમને વિદાયું દિયો રે, વા'લાં!

    معنی: The call for celebration has reached the oppressed, oh dear; Grant us a farewell with smiling faces, oh beloved!

  11. રખે કોઈ રોકે નયણાં રડીને હો...જી! -સો સો રે સલામું.

    معنی: May no one dare to stop these weeping eyes, oh dear!Hundreds upon hundreds of salutations to you.

جھویَرچند میگھانی

اس شاعر کی مزید ویڈیو

تمام ویڈیو دیکھیں →