غزل میوزک ویڈیو · صوفی · 4:29

28

અહં તારૂપી લોહ છે સદા

اشعار

  1. અહં તારૂપી લોહ છે સદા ઘાટ થયા વિના ન રહે કદા;

    معنی: My ego is ever like iron in Your form; It can never remain without being shaped.

  2. તેમ ભવસાગર હરિસાગર થયો જ્યારે આપોપાનો ભારજ ગયો;

    معنی: Then the ocean of life transformed to God's vast sea,When the burden of one's own self was set free.

  3. અખા મધ્યથો જા તું ટળી બંધ ને મોક્ષ થકી ક્ષમા મળી.

    معنی: O Akha, when from the middle you move away, From bondage and freedom, absolution holds sway.

  4. અખા બ્રહ્મ છે બાધું નામ તે મધ્યે અળગાં અળગાં ગામ;

    معنی: O Akha, Brahman is all names, Within it, villages are distinct and apart;

اکھا بھگت

اس شاعر کی مزید ویڈیو

تمام ویڈیو دیکھیں →