غزل میوزک ویڈیو · صوفی · 5:13

માંહોમાં દુ ર્ઘર્ષ અગાધ્ય

اشعار

  1. માંહોમાં દુ ર્ઘર્ષ અગાધ્ય અખા જીવને નાવે સાધ્ય.

    معنی: Within themselves, a formidable, unfathomable depth,O Akho, for the soul, it remains unattainable.

  2. અનુભવી આગળ વાદજ વદે ઉંટ આગળ જેમ પાળો ખદે ;

    معنی: To the experienced, arguments are but words, Like a weak hedge a camel disregards.

  3. આવી નગરમાં લાગી લાય પંખીને શો ધોખો થાય;

    معنی: A fire broke out in the city, What sorrow does it cause the bird?

  4. ઉંદર બિચારા કરતા સોર જેને નહિ ઉડ્ યાનું જોર;

    معنی: The poor mice make a fervent sound,For no strength to fly is found.

اکھا بھگت

اس شاعر کی مزید ویڈیو

تمام ویڈیو دیکھیں →