غزل میوزک ویڈیو · صوفی · 4:22

અખા તે ગુરુના મનમાં ખરા

اشعار

  1. અખા તે ગુરુના મનમાં ખરા જીવ આવકાર દઇ બેસારે પરા.

    معنی: O Akha, true are those in the Guru's mind,The soul welcomes and seats them, on a plane refined.

  2. વાયક જાળમાં ઘુંચવી મરે અખા જ્ઞાનીનું કહ્યું કે મ કરે.

    معنی: Entangled in the net of words, one perishes;Akho asks, why does one not do as the wise advise?

  3. જ્ઞાનીને તો સર્વે ફોક બ્રહ્માદિલગી કલ્પ્યાં લોક;

    معنی: To the wise, all is but vain,From Brahma's realms, all but conceived in pain.

  4. ત્રણકાંડ કાળની માંડણી તત્વવેત્તાએ એવી ગણી;

    معنی: The three-fold arrangement of Time, Such did the philosophers define.

اکھا بھگت

اس شاعر کی مزید ویڈیو

تمام ویڈیو دیکھیں →