ग़ज़ल म्यूज़िक वीडियो · क्लासिक · 3:47
વૈશાખી દાવાનલ, આવો!
Waishakhi Dawanal Aawo
अशआर
વૈશાખી દાવાનલ! આવો, દિલદાર! ચોગમ હુતાશન ચેતાવો, દિલદાર!
अर्थ: O Vaishakh wildfire! Come, my beloved! Kindle flames all around, my beloved!
વૈશાખી દાવાનલ! આવો. દિલદાર! ક્રોડો કંગાલ હજુ કેમ કરી જીવે!
अर्थ: O Vaishakhi wildfire! Come forth. O Beloved!How do millions of wretched still survive!
ભૂકમ્પે ડુંગર ડોલાવો, દિલદાર! વૈશાખી દાવાનલ! આવો, દિલદાર!
अर्थ: You make mountains sway with an earthquake, beloved!O Vaishakhi wildfire! Come, my heart's desire!
વૈશાખી દાવાનલ! આવો, દિલદાર! જનની નિજ બાળને ન હજુ ખાઈ જાતી!
अर्थ: O Vaishakh's scorching blaze! Come, my beloved! A mother does not yet devour her own child!
કુદરતના ક્રમ સબ પલટાવો, દિલદાર! વૈશાખી દાવાનલ! આવો, દિલદાર!
अर्थ: Overturn every law of nature, O beloved! O Vaishakhi inferno! Come, O beloved!
વૈશાખી દાવાનલ! આવો, દિલદાર! નિર્જલ દુષ્કાળ, મહારોગ, મહામારી;
अर्थ: O Vaishakhi forest fire! Come, my beloved!Waterless drought, great illness, great plague;
નિર્બલને જીવવા ન દાવો, દિલદાર! રિદ્ધિવંતોનાં ગીત ગાઓ, દિલદાર!
अर्थ: Do not let the weak survive, O Beloved!Sing the songs of the prosperous, O Beloved!
જગને જનભીડથી બચાઓ, દિલદાર! થોડાં બડભાગીને વસાવો, દિલદાર!
अर्थ: Save the world from its thronging masses, beloved!Settle a few fortunate souls, beloved!
વૈશાખી દાવાનલ! આવો, દિલદાર! ચોગમ હુતાશન ચેતાવો, દિલદાર!
अर्थ: O Vaishakh's fiery blaze! Come, my beloved!Kindle the flames all around, my beloved!
ज़वेરचंद मेघानी
