ग़ज़ल म्यूज़िक वीडियो · क्लासिक · 4:06

તલવારની ભેટ

Talvarni Bhet

अशआर

  1. હરિ સાંજે આવ્યા’તા મારે આંગણે રે, હતી માળા તે ફૂલની એને ગળે રે;

    अर्थ: Hari came to my courtyard in the evening, A garland of flowers adorned his neck.

  2. હરિ! હૈયામાં રાખતાં ચીરા પડે રે, છતાં રાખ્યા વિણ દાન તારાં શે રડે રે!

    अर्थ: O Hari! My heart rends, holding You within,Yet without You held, how shall Your boons their lament begin?

  3. દાન તારું દીધેલ તજવું નહિ રે; હરિ! આપ્યું આયુધ, શુધ આપજો રે!

    अर्थ: Your given boon, I shall not abandon; O Hari! You've granted arms, now grant purity's vision!

  4. મારાં જોવાને જુદ્ધ જીવન આવજો રે!

    अर्थ: O life, come to witness my battle!

ज़वेરचंद मेघानी

इस शायर के और वीडियो

सभी वीडियो देखें →