ग़ज़ल म्यूज़िक वीडियो · क्लासिक · 4:09
જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું
jiwanabharnan tophan khali rahyo chhun
अशआर
જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું, ફક્ત એના મોઘમ ઇશારે ઇશારે.
अर्थ: All the storms of a lifetime, I restrain, Just by her subtle hints, again and again.
બધીયે મજાઓ હતી રાતે રાતે, ને સંતાપ એનો સવારે સવારે.
अर्थ: All the pleasures were had, night after night,And its sorrow came, morning after morning.
મરણ કે જીવન હો એ બંને સ્થિતિમાં, ‘મરીઝ' એક લાચારી કાયમ રહી છે.
अर्थ: In death or life, in both these states, 'Mareez', a constant helplessness perpetuates.
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
अर्थ: The bier will be borne from shoulder to shoulder, and so it goes,Life too has passed, relying on support as it flows.
मरीज़
