ग़ज़ल म्यूज़िक वीडियो · क्लासिक · 5:32
ગજરાનું ગીત
Gajranun Geet Dalapatram
अशआर
માલણ ગુંથી લાવ ગુણિયલ ગજરો; તારા ગજરાનો માનીશું મજરો, માલણ ગુંથી લાવ ગુણિયલ ગજરો. ટેક
अर्थ: O garland-maker, weave and bring a garland of worth; Your floral offering, we'll value on this earth. O garland-maker, weave and bring a garland of worth.
વર લાડકડાનેરે કાજે એવો ગુંથજે ગજરો હું આજે જેવી જેમાં છત્રપતિને છાજે, માલણo
अर्थ: For my beloved groom today,O garland-maker, weave for meA wreath that would befit an emperor.
તને આપીશ હીરાનો હાર, વળી સોળ સારા શણગાર; ઉપર હેમની મ્હોર હજાર, માલણo
अर्थ: I will give you a diamond necklace, and sixteen fine adornments; In addition, a thousand gold coins, O Maalan.
કવિતાની કીમત ઉર આણે, એજ ગજરાનું મૂલ પ્રમાણે દાખે દલપત બીજા શું જાણે? માલણo
अर्थ: The heart that understands the worth of poetry, is the same that appreciates the value of a garland. So says Dalpat, what do others know? O Gardener!
दलपतराम
