ग़ज़ल म्यूज़िक वीडियो · क्लासिक · 4:31

દીઠી સાંતાલની નારી

Dithi Santalni Nari

अशआर

  1. દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી. શીમુળના ઝાડ હેઠ જાતી ને આવતી દીઠી સાંતાલની નારી.

    अर्थ: I saw a Santal woman today, oh, I saw a Santal woman.Going and coming beneath the Shimul tree, I saw a Santal woman.

  2. દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી. આષાઢી મેઘ અને થોડી-શી વીજળી

    अर्थ: I saw a Santal woman today, oh, I saw a Santal woman today.An Ashadha cloud and a little bit of lightning.

  3. ઊંડું ઊંડું હાડતી હલકે વિદ્યાધરી: દીઠી સાંતાલની નારી. દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી.

    अर्थ: Deep, deep, with soft steps, a Vidyadhari beheld: a Santal woman.Beheld a Santal woman, oh, today beheld a Santal woman.

  4. સૂકેલાં પાંદ અને ધૂળ તણી આંધીઓ મરુતોની મૉજને ચગાવે.

    अर्थ: Dried leaves and whirlwinds of dust,Stir up the winds' playful gust.

  5. દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી. પેલું બંધાય મારું માટીનું ખોરડું

    अर्थ: I saw a Santal woman today, oh, I saw a Santal woman today.Over there, my little mud hut is being built.

  6. ધગધગતી માટીની સૂંડલીઓ સારતી દીઠી સાંતાલની નારી. દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી.

    अर्थ: Beheld the Santal woman, bearing baskets of burning clay.Beheld the Santal woman, oh, today beheld the Santal woman.

  7. દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી. પ્રિયજનની સેવાને કારણિયે સરજેલી

    अर्थ: Behold, a Santhal woman today, behold, a Santhal woman! Created for the service of her beloved.

  8. સોંઘેરાં હાટડાં મંડાયાં. ચાર-આઠ ત્રાંબિયાની રોજી આપીને મેં લૂંટી સાંતાલની નારી;

    अर्थ: Cheap markets were set up.With four-eight coppers for daily wage, I robbed the Santal woman;

  9. દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી.

    अर्थ: Today I saw a Santal woman, oh, today I saw a Santal woman.

ज़वेરचंद मेघानी

इस शायर के और वीडियो

सभी वीडियो देखें →